News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : કબજિયાતના ઉપચાર

2025-01-01 16:01:09
આયુર્વેદિક ઉપચાર : કબજિયાતના ઉપચાર


- નરણા કોઠે એક કપ ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે.
- રાત્રે હુંફાળા ગરમ પાણીમાં થોડુ મીઠુ ઉમેરી પીવાથી કબજિયાત મટે છે.
- કાંદાને ગરમ રાખમાં સેકી રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે અને શક્તિ વધે છે.
- જમ્યા પછી એક કલાકે ત્રણ થી પાંચ નાની હરડે ખુબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે.
- અજમો અને સોનમુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણીમાં ખાવાથી કબજિયાત મટે છે.
- પાકા ટામેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો થાય છે.
- લીબુંનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજિયાત મટે છે.
- તુલસીના ઉકાળામાં સિંધવ મીઠુ મેળવી ફાકવાથી કબજિયાત મટે છે.
- લીબુંના રસમાં જાયફળ ઘસીને તેનો ઘસારો લેવાથી કબજિયાત મટે છે.

Reporter: admin

Related Post