- જો કોઈને નસકોરી ફૂટે તો તળવા પર ઠંડા પાણીની ધાર પાડવી અને નાકમા ઠંડા પાણીની છાલક મારવી.
- બરફનો ટુકડો માથા પર મુકવો અથવા બરફને કપાળ અને ગર્દન પર ફેરવવાથી નસકોરી મટે છે.
- નસકોરી ફૂટે ત્યારે ઠંડા પાણીના ટીપા અથવા ગાયના ઘીના ટીપા નાકમાં નાખવાથી નસકોરી મટે છે.
- ઘઉના લોટમાં સાકાર અને દૂધ મિક્ષ કરી પીવાથી નાકમા પડતું લોહી બન્ધ થાય છે.
- કેરીની ગોટલીનો રસ સૂંઘવાથી નાકમાં પડતું લોહી બન્ધ થાય છે.
- દૂધીનો રસ મધ અથવા સાકાર સાથે પીવાથી નાકમાંથી પડતું લોહી બન્ધ થાય છે.
-અડૂસીના પાનનો રસના બે કે ત્રણ ટીપા નાકમા નાખવાથી નસકોરી મટે છે.
આ બધામાંથી કોઈ પણ એક ઈલાજ કરી શકો છો.
Reporter: admin