- પંદર એક લવિંગ ચાવીને રસ ગળી જવાથી શ્વાસની બીમારી દૂર થાય છે.
- એલચી, ખજૂર અને દ્રાક્ષ મધમા ચાટી જવાથી શ્વાસની બીમારી દૂર થાય છે.
- હળદર, મરી અને અડદ ને અંગારા પર નાખી એ ધુમાડો શ્વાસમા લેવાથી કાયમ માટે શ્વાસની બીમારી દૂર થાય છે.
- આદુનો રસ બે ચમચી જેટલો મધમા લેવાથી આ બીમારી દૂર થાય છે.
- ઘી સાથે દળેલી હળદર ખાઈ જવાથી આ બીમારી દૂર થાય છે.
- દરરોજ થોડા ખજૂર ખાઈ તેના પર ગરમ પાણી પીવાથી શ્વાસની બીમારી દૂર થાય છે.
- ગાજરના રસના ટીપા નાકમાં રેડવાથી આ બીમારી દૂર થાય છે.
Reporter: admin