News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર

2024-08-25 17:21:22
આયુર્વેદિક ઉપચાર


આંખોની બીમારી વધારે ક્ષાર વાળા પાણીના લીધે થતી હોય છે. જેના ઉપચાર ઘરે કરી શકો છો.આંખો લાલ થવી, આંખોમાં ખંજવાળ આવવી કે આંખમાં કચરો જવો આ બધાનો ઈલાજ કરી શકાય છે.


- આંખોમા ઘી અંજવાથી ખંજવાળ દૂર થાય છે.
- જો આંખમા ચૂનો પડ્યો હોય તો આંખની અંદર અને બહાર ઘી લગાવવુ જોઈએ.
- આંખોમાં દિવેલ અંજવાથી આંખોનો કચરો સાફ થઇ જાય છે.
- આંખોમાં અંદર અને બહાર માખણ લગાવાથી આંખોના બળતરા દૂર થાય છે.
- રોજ તાજું માખણ લગાવાથી આંખોનું તેજ વધે છે.
- આંખોમાં પાણી પડતું હોય તો જમ્યા પછી ધાણા, વરિયાળી, અને સાકર સરખા ભાગે લઇ ચૂર્ણ બનાવી રોજ પાણીમાં પીવું.
- ધોળા મરીને દહીંમા અથવા મધમા ઘસીને સવાર સાંજ અંજવાથી આંજની મટી જાય છે.
- બકરીના દૂધમા લવિંગ ઘસીને આંખોમાં અંજવાથી રતાંઢળપનું દૂર થાય છે.
- નાગરવેલના પાનનો રસ આંખોમાં નાખવાથી આંખોના બફ રોગ દૂર થાય છે.
આ બધી સામગ્રી ઘરમાં સહેલાઇ થી મળી જાય છે અને તમે એનો ઉપયોગ કરી શકો છો.




આ બધી સામગ્રી ઘરમાં સહેલાઇ થી મળી જાય છે અને તમે એનો ઉપયોગ કરી શકો છો.

Reporter: admin

Related Post