News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર

2024-07-21 12:02:56
આયુર્વેદિક ઉપચાર


મચકોડના દુખાવાથી કાયમી રાહત મળે એમાટે ઘરેલુ ઉપચાર કરી શકીએ છીએ.ખાસ કરીને વડીલો અને ઘરની ગૃહિણી આખો દિવસ ઘરના કામ મા વ્યસ્ત હોય છે


ઘણી વાર કામ મા ને કામમા તે કોઈ ડૉક્ટરને ચેકઅપ માટે પણ નથી જતા અને દુખાવો સહન કરે છે, પરંતુ આવા કામના સમયમા તેઓ ઘરેલુ ઉપચાર કરી શકે છે. ઘણીવાર પગમા દુખાવાના કારણે સ્નાયુઓ ખેંચાય છે અને ઘણી વાર કામ કરતા કે ચાલતા પગ મા મચકોડ આવે છે.ઑસ્ટિયોપોરોસિસ, સંધિવા, સાંધામાં અસ્થિભંગ અથવા કોઈપણ આંતરિક ઈજા. પરંતુ કેટલીકવાર રોજિંદી પ્રવૃત્તિઓ અથવા કસરત કર્યા પછી પણ પગમાં સખત દુખાવો થાય છે. આજના સમયમાં પગના દુખાવાની સમસ્યા મહિલાઓમાં વધુ જોવા મળે છે.આપણા પગ આપણા આખા શરીરનો સંપૂર્ણ ભાર આપણા માથા પર વહન કરે છે. પગના આ દુખાવાથી છુટકારો મેળવવા માટે કેટલાક લોકો ડોક્ટરની મદદ લે છે, પરંતુ જો તમે ઇચ્છો તો એક પણ રૂપિયો ખર્ચ્યા વિના ઘરે જ તેનો ઇલાજ કરી શકો છો.


પગ અને કમરના દુખાવાથી રાહત મેળવવા માટેના ઘરેલુ ઉપાયો કરી શકીએ છીએ.મેથીના દાણા મેથીના દાણાનું સેવન કરવાથી પગના દુખાવામાં ઘણી રાહત મળે છે. મેથીમાં પુષ્કળ પ્રમાણમાં બળતરા વિરોધી ગુણ હોય છે. તેથી, દરરોજ રાત્રે સૂતા પહેલા એક ચમચી મેથીનો પાવડર પાણી સાથે લેવાથી ખેંચાણના દુખાવામાં રાહત મળે છે.એરંડાનું તેલ પગના દુખાવા માટે ઉત્તમ ઉપાય છે. જે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. ઘણા લોકો સ્વસ્થ રહેવા માટે ઘરગથ્થુ ઉપાયોનો આશરો લે છે અને તેમાંથી એક એરંડાનું તેલ છે. જો તમે પગના દુખાવાથી પરેશાન છો તો એરંડાના પાન અને તેના તેલનો ઉપયોગ કરી શકો છો. જો તમને એરંડાનું તેલ મળે તો તમે તેલથી માલિશ કરી શકો છો  છે.હળદરને શાકભાજી અને દૂધમાં ભેળવીને પીવી સામાન્ય વાત છે, પરંતુ તેનો ઉપયોગ પગના દુખાવામાં પણ રાહત મળે છે. ગરમ નાળિયેર તેલમાં હળદર

Reporter: admin

Related Post