News Portal...

Breaking News :

આયુર્વેદ ઉપચાર

2024-07-03 18:29:03
આયુર્વેદ ઉપચાર


આજકાલ ઠંડા પીણાં ની ડિમાન્ડ વધી રહી છે નાના બાળક થી લઇ સૌ કોઈ ઠંડુ પિતા હોય છે. જેને લઇ ગળા મા સોજો અને કાકડા થાય છે, એનો આપણે ઘરેલુ ઉપચાર કરી મટાડી શકીએ છે.


-સાધારણ ગરમ પાણી મા મીઠુ ઓગાળી દિવસ મા 2 વાર કોગળા કરવાથી જેના થી રાહત મળે છે.
- હળદર ને મધ મા મેળવી કાકડા પર લગાડવા થી કાકડા બેસી જય છે.


કેડા ની છાલ ને બાહર ગળા પર ઘસવાથી કાકડા માટે છે
- હળદર અને ખાંડ ને લઇ ફાકો મરી ઉપર હુંફાળું દૂધ પીવા થી રાહત મળે છે.


Reporter: News Plus

Related Post