દહીંવડા બનાવવાની સામગ્રીમાં એક કપ ચોડાની દાળ, એક કપ અડદની દાળ, અડધો કપ મગની દાળ, તેલ જરૂર પ્રમાણે, એક લીટર દહીં, ગળી ચટણી, મરચું, મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.
ત્રણેય દાળને પાંચ થી છ કલાક પલાળી, અદ્યકચરી વાટી, તેમાં મીઠુ ઉમેરી, ગરમ તેલમાં વડા ઉતારી હૂંફાડા પાણીમાં મુકવા. પીરસતી વખતે વડાને દબાવી પાણી નિતારી તેના પર દહીં, ગળી ચટણી, મરચું અને મીઠુ નાખી ખાઈ શકાય.
Reporter: admin