News Portal...

Breaking News :

અવનવી વાનગી : સીંગની ચટણી બનાવાની રીત જાણીશું

2024-09-28 13:18:27
અવનવી વાનગી :  સીંગની ચટણી બનાવાની રીત જાણીશું


100 ગ્રામ શેકેલા સીંગદાણામાં મીઠુ, નાનો ટુકડો આદુ, 4 લીલા મરચા, 6 કડી લસણ, 4 ચમચી કોથમીર વને પાણી ઉમેરવું.  


ગેસ પર એક વાસણમાં વઘાર માટે તેલ ગરમ કરવું અને તેમાં એક ચમચી અડદની દાળ સાંતળી લેવી. સંતાળાઈ  જાય એટલે રાઈ અને લીમડો ઉમેરી ચટણી ભેળવી લેવી.

Reporter: admin

Related Post