News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : કાનની તકલીફો અને માવજત

2024-09-28 13:16:43
આયુર્વેદિક ઉપચાર : કાનની તકલીફો અને માવજત



- આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવો.
- મધના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.
- તેલમાં લસણની કડી કકળાવી, એ તેલના ટીપા કાનમાં મુકવા.
- કાનનાં દુખાવામાં મૂળાનાં પાન નો રસ ગરમ કાનનાં નાખવો.
- સફેદ ડુંગળીનાં રસનાં ટીપા રોજ બે વખત કાનમાં નાખવાથી બેહરાશ જાય છે 
- તેલમાં થોડી રાઈ વાટીને સોજા પર લેપ લગાવવાથી કાનનો સોજો મટે છે.
- નાગરવેલનાં પાનનો રસ ગરમ કરી તેના ટીપા નાખવાથી કાનનો દુખાવો મટે છે.
- તલના તેલમાં હિંગ નાખી ઉકાળવાથી તેલના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.

Reporter: admin

Related Post