વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક બહુચરાજી મંદિર ખાતે આવતીકાલે આઠમ નિમિત્તે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી સાથે આવતીકાલે મંદિરમાં સવારે 9:00 કલાકે હવન શરૂ થશે અને ચાર વાગ્યે પૂર્ણાહુતિ થશે .

સાથે આવતીકાલે મંદિર સવારે છ વાગે થી રાત્રિના બાર કલાક સુધી ખુલ્લુ રહે છે. માય ભક્તો માતાને ચુંદડી અને ત્રીફળ અર્પણ કરતા હોય છે આવતીકાલે આઠમ નિમિત્તે મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે સાથે માઇ ભક્તોને અડચણ ઉભી ના થાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.




Reporter: admin







