News Portal...

Breaking News :

સવિતા હોસ્પિટલની છ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે હેલ્થ વર્કર, આશા વર્કર તેમજ આંગણવાડીના બહેનો સાથે સ્વાસ્થ્ય સંવાદ નો કાર્યક્રમ યોજાયો.

2024-07-07 19:38:59
સવિતા હોસ્પિટલની છ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે હેલ્થ વર્કર, આશા વર્કર તેમજ આંગણવાડીના બહેનો સાથે સ્વાસ્થ્ય સંવાદ નો કાર્યક્રમ યોજાયો.



સવિતા હોસ્પિટલની ૬ વર્ષની સફળતાની  ઉજવણી ના ભાગ રૂપે સવિતા હોસ્પિટલ ખાતે આયોજીત હેલ્થ વર્કર, આશા વર્કર તેમજ આંગણવાડી ની બહેનો સાથે સ્વાસ્થ્ય સંવાદ ના કાર્યક્રમ માં



વાઘોડિયા રોડ ની આસ પાસ આવેલ કપુરાઇ, ગાજરાવાડી તેમજ કારવણ, પોર PHC મારફતે કામ કરતા હેલ્થ વર્કરસ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા અને તેમની સાથે  તેઓને લાગુ પડતાં વિસ્તાર માં કરવામાં આવતા સ્વાસ્થ્ય ને લગતા કાર્ય અને વિસ્તારના બીજા સ્વાસ્થ્ય ઇસ્યૂ ની ચર્ચા કરી અને તેઓ ને હોસ્પિટલ ના દરેક ડિપાર્ટમેન્ટ માં કરવામાં આવતી કામગીરી અને હોસ્પિટલ ના મેડિકલ સ્ટાફ ની રૂબરૂ મુલાકાત કરાવી.

Reporter: News Plus

Related Post