News Portal...

Breaking News :

અમદાવાદમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડનાર આરોપીઓની ધરપકડ કરી સરઘસ કાઢ્યું

2024-12-25 13:24:44
અમદાવાદમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડનાર આરોપીઓની ધરપકડ કરી સરઘસ કાઢ્યું


અમદાવાદ: શહેરના ખોખરામાં કે.કા.શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડવા મામલે ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી ખોખરા પોલીસને સોંપતા તેમણે સરઘસ કાઢ્યું હતું. જ્યારે 3 આરોપીઓ હજુ પણ ફરાર છે. ખંડિત થયેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જગ્યાએ નવીન પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post