હાઇકોર્ટનો ખોટો ઓર્ડર બનાવી ગુનો આચારનાર વ્યક્તિની ગોરવા પોલિસે ધરપકડ કરી છે.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારના લક્ષ્મીપુરા રોડ સ્થિત શ્રીજી ગોલ્ડ ફ્લેટ ખાતે રહેતા નિશાંત કમલેશભાઈ પટેલે ગુજરાત હાઇકોર્ટના નામનો ખોટો બનાવટી હુકમ બનાવ્યો હતો અંગે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન માં નોંધવામાં આવ્યો હતો.
પરોક્ત ગુનામાં નાસ્તો પડતો આરોપી નિશાંત સર્કલ પાસે ઉભો હોવાની બાતમી મળતા ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ રઘુભાઈએ આરોપીને પકડી પડ્યો હતો. પકડાયેલા આરોપી નિશાંત ને સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવાની કામગીરી હાથ ધરી છે.
Reporter: News Plus