News Portal...

Breaking News :

આરોગ્ય ભારતી(આરએસએસ), રાષ્ટ્રવાદી વિચારધારા ને લઇ ને અખિલ ભારતીય સ્તર ઉપર કામ કરનાર સમાજસેવી સ્વ

2024-06-26 00:37:27
આરોગ્ય ભારતી(આરએસએસ), રાષ્ટ્રવાદી વિચારધારા ને લઇ ને અખિલ ભારતીય સ્તર ઉપર કામ કરનાર સમાજસેવી સ્વ



આરોગ્ય ભારતી(આરએસએસ), રાષ્ટ્રવાદી વિચારધારા ને લઇ ને અખિલ ભારતીય સ્તર ઉપર કામ કરનાર સમાજસેવી સ્વાસ્થ સંગઠન છે.




સમગ્ર ગુજરાત પ્રાંત ને માર્ગદર્શન આપવા માટે આરોગ્ય ભારતી ના રાષ્ટ્રીય અખિલ ભારતીય સંયોજક ડૉ. મુરલી ક્રિષ્ના જી ( આંધ્ર પ્રદેશ ) થી આજ રોજ ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ભરૂચ ખાતે પધારી અને કોલેજની પ્રાધ્યાપક કક્ષાઓની સાથે ગોષ્ટિ કરી અને છાત્રો સંવાદ કરી અને સમગ્ર કોલેજને ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યું ,તે નિમિત્તે ચીફ મેડિકલ ડિરેક્ટર KMCRI ડો મિતેષ શાહ, ગુજરાત પ્રાંત આરોગ્ય ભારતી ના સંયોજક ડૉ અવધ કિશોરજી, વડોદરાના ડો જયેશ પંડ્યા જી, ભરૂચના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ખૂબ સિનિયર કાર્યકર્તા હરિહર ભટજી અને મેડિકલ કોલેજના પ્રાધ્યાપક તથા છાત્ર એ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

...

Reporter: News Plus

Related Post