News Portal...

Breaking News :

જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા કલેકટરને આવેદનપત્ર સુપ્રત

2024-12-31 16:32:53
જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા કલેકટરને આવેદનપત્ર સુપ્રત


વડોદરા : શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા કલેકટરને આવેદનપત્ર  આપવામાં આવ્યું હતું. 


વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા આજરોજ કલેકટર કચેરી ખાતે કર્મચારીઓનું સમસ્યાનું નિરાકરણના બાબતે આજરોજ અલગ અલગ મુદ્દાઓ પર કલેકટરના આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રમુખ કિશોર ભાઈની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ કલેકટર કચેરી પોતાની માંગણીઓને લઈને પહોંચ્યા હતા હકક રજાના નાણા. એલટીસીના નાણા જેવા અલગ અલગ મુદ્દા ઉપર આયોજનપત્ર આપવામાં આવ્યું જલદીમાં જલદી ગુજરાત સરકાર અને નિવારણ લાવે તેવી માંગણી સાથે આવેદનપત્ર  આપ્યું હતું.

Reporter: admin

Related Post