વડોદરા : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આજરોજ વડોદરામાં એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં રાષ્ટ્રીય સંયોજક પ્રવીણ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા. જેમણે ગુજરાતમાં ચાલતા સામૂહિક હનુમાન ચાલીસા ના પાઠ વિશે માહિતગાર કર્યા હતા તથા પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળામાં રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આપવામાં આવનાર સેવાની માહિતી પૂરી પાડી હતી.





Reporter: admin