વડોદરા : વહીવટી વોર્ડ - ૧૩ માં પ્રજાના પૈસાનો બગાડ થાય છે.જેથી વિજીલન્સ તપાસ કરવા બાબતે ૧૦ - કરોડ થયા ફુટપાથ, ટેક માટે બ્લોકની પેવિંગ કરવાનું કામ વગેરે બાબતોને લઈને આવેદન આપવામાં આવ્યું હતું.

વહીવટી વોર્ડ- ૧૩ ને લેખીતમાં તપાસ માટે રજુઆત કરેલ છે.જેમાં રોડ અને પેવર બ્લોકની કામગીરીમાં ભ્રષ્ટાચાર છે. તેની તપાસ આજ દિન સુધી મળેલ નથી. જેથી આજરોજ સામાજિક કાર્યકર રાજેશ માળી દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.



Reporter: