વડોદરા : ગોત્રી રોડ ઉપર ગાડીઓ રોકી ગાડીઓના કાચ તોડ્યા હતા. લોકો ની ગાડીઓ રોકી મોબાઈલ માગ્યો મોબાઈલ ન આપતા ગાડીઓના કાચ તોડ્યા હતા.

ગોત્રી રોડ અંદાજિત ૩૦ મિનિટ સુધી આતંક મચાવ્યો હતો.પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે વ્યક્તિ બેફામ કાચ તોડતો ગયો.ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ACP અશોક રાઠવાએ વધું માહિતી આપી હતી.પોલીસ માહિતી પ્રમાણે હુમલાખોર અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું છે.આરોપીનું ભૂતકાળ ગુનાહિત પેરોલ પર બહાર આવેલો છે તેવી માહિતી મળી છે.આરોપી નામ ધીરજ કનોજીયા 27 વર્ષનો છે. ગાજરાવાડી શિવનગરનો રહેવાસી છે.


Reporter: admin







