ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ ના સભ્ય એ નકલી ગ્રાહક બનીને છટકું ગોઠવીને ૧૦ લાખમાં સોદો કરી કાંટા સેરિયું જંગલી ઉંદર ના બે નંગ સાથે પાચ ઇસમોની ધરપકડ
સાવલી પોલીસ ફોરેસ્ટ વિભાગ અને પ્રાણી ક્રૂરતા ટીમના સંયુક્ત ઓપરેશન માં તાંત્રિક વિધિ માટે વપરાતા બે ઉંદર ઝડપી પાડયા.સમગ્ર દરોડામાં મોબાઈલ અને બે બાઇક સાથે ધરપકડ કરીને ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી
ઝડપાયેલ આરોપી ઓ માં બે અમદાવાદ ના બે સાવલી તાલુકાના અંધારવાડી ગામના અને એક આણંદ ના બેચરી ગામનો આરોપી હોવાનું ખૂલ્યું
Reporter: News Plus