તાલુકાની 175 આંગણવાડી કાર્યકર બહેનોએ વધારા ની કામગીરીને લઈ ને વિરોધ નોંધાવ્યોચાલુ વરસાદમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ નારા સાથે નોંધાવ્યો વિરોધ.

આંગણવાડી બેહનો દ્વારા વધારાની ચૂંટણી લક્ષી કામગીરી નહિ કરવાને લઇને સાવલી મામલતદારને આવેદનપત્ર આપ્યું. આંગણવાડી કાર્યકર બહેનોમાં મોટા ભાગે 10 પાસ અને ઓછું ભણેલી બેહનો હોવાથી ચૂંટણીલક્ષી કામગીરી અંગ્રેજીમાં હોઈ જેથી માહિતી લેવામાં અગવડ પડતી હોવાથી વિરોધ કર્યો.આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તેમની આપેલ વધારાની કામગીરી બંધ નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં ધરણાં પર ઉતરવાની ચીમકી આપી
Reporter: admin







