જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ જ હારી ગયા રણોલી ગ્રામ પંચાયતના સભ્ય પદે ઉમેદવારી કરનાર લતાબેન પટેલની હાર

જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ છે લતાબેન પટેલ રેખાબેન માછીએ લતાબેન પટેલ ને 11 મત થી હરાવ્યા. ગામમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા ઔધોગિક એકમોના દુષિત પાણી નદીઓમાં છોડાતા હતા આવા અનેક પરિબળોને લઇ જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ હારી ગયા ગામના અનેક પ્રશ્નો અમે હલ કરીશું - રેખાબેન માછી

Reporter: admin