વડોદરા : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આજે માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે આજે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર વડોદરા દ્વારા સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) ની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં એથેલીટસ કોચ સાજીદ મનસુરી ની ઉપસ્થિતિમાં કોમ્પિટિશન યોજાઈ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આજે અલગ અલગ કોમ્પિટિશન યોજાઈ જેમા લાંબી કુદ, લોંગ, જમ્પ, હાઈજપ,ચક્ર ફેક જેવી ઇવેન્ટો યોજાઈ હતી.આશરે બોયઝ એન્ડ ગર્લ્સે સહિત 500 વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો..






Reporter: admin







