News Portal...

Breaking News :

નિઝામપુરા વિસ્તારમાં વર્ષો જુનું વૃક્ષ થયું ધરાશય

2025-06-18 17:14:27
નિઝામપુરા વિસ્તારમાં વર્ષો જુનું વૃક્ષ થયું ધરાશય


વડોદરા : શહેરના નિઝામપુરા વિસ્તારમાં વર્ષો જુનું વૃક્ષ થયું ધરાશય થયું હતું.ખોરાક અને ઔદ્યોગિક પ્રયોગ શાળાની બાજુમાં પસાર થતા રસ્તા પર ઝાડ પડવાની ઘટના બની હતી.ઝાડ નીચે ખાની પીનીની લારી દટાઈ જેમાં ચાના ગલા પર પડતાં ચા ના ગલ્લાને નુકસાન થયું છે.

Reporter: admin

Related Post