હવે શૈક્ષણિક સંકુળોમાં પણ સૌને શરમાવે તેવો વિડિયો વાયરલ.

થોડા સમય પેહલા આસો નવરાત્રી દરમિયાન યુનાઇટેડ વે તથા લક્ષ્મી વિલાસ હેરીટેજ ગરબા મેદાનમાં ખુલ્લેઆમ અશ્લીલ હરકતનો વિડિયો વાયરલ થયો હતો જેમાં અટલાદરા પોલીસ એ યુવક યુવતી પાસે માફી મંગાવી ઠપકો આપી છોડી મૂક્યા જેના 2 દિવસ બાદ લક્ષ્મી વિલાસમાં આવી જ ઘટનાનું પુનરાવર્તન થયું હતું ત્યારે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ એ આવી હરકત કારનારાઓ સામે સખત પગલાં લેવાની માંગ કરી હતી.
ત્યારે હવે જગવિખ્યાત એમ એસ યુનિવર્સિટિ જેવા શૈક્ષણિક સંકુલમાં ચાલુ ક્લાસ દરમિયાન કોલેજિયન યુવક યુવતીનો વિડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. વિધ્યાધામમાં અશ્લીલ ચેષ્ટા કેટલી યોગ્ય? અન્ય વિધાથીઓ પર શું અસર પડસે?
Reporter:







