વડોદરા : ગોંડલથી સુરત જઈ રહેલી મમરા ભરેલી આઇસર ટ્રક ધનaયાવી ચોકડી પાસે પલટી ખાઈ ગઈ હતી. જેના પરિણામે રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

અકસ્માતમાં ટ્રકનો ડ્રાઇવર ઈજાગ્રસ્ત થયો છે અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ શરૂ કરવા માટે કામગીરી હાથ ધરી છે.



Reporter: admin