રાત્રી દરમિયાન ટ્રક પાછળ આઇસર ગાડી ધડાકા ભેર ઘુસતા બંને ગાડી પલટી મારી ગઇ હતી.નેશનલ હાઇવે નંબર 48 બામણ ગામ પાસે સર્જાયો અકસ્માત હતો.આઇસર ગાડી નો ચાલાક કેબીન માં ફસાઇ ગયો હતો. જેમને રેસ્ક્યુ કરી ને બહાર કાઢી સારવાર અર્થે દાખલ કરાયો હતો સમગ્ર ઘટનાની કરજણ ફાયર વિભાગ ને કરાઈ હતી જાણ કર્યા બાદ ફાયર ના લાશકરો ઘટના સ્થળે દોડી આવી ને બચાવ કામગીરી હાથ ઘરી હતી કરજણ ફાયર ટીમે આધુનિક વેક્યુમ ઇન્સ્ટુમેન્ટ દ્રારા કેબીન માં ફસાયેલા આઇસર ના ડ્રાઇવર ને રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢીયો હતો રેસ્ક્યુ કરેલા ડ્રાઇવર ને અપાઈ સ્કરવાર સારવાર અપાઈ હતી LNG ભરીને દહેજ થી નીકળેલી હતી GJ 5 PZ 9085 નંબર ની આઇસર ગાડી પણ હતી.સ્થળ પર પોલીસે દોડી આવી આગળ ની કાર્યવાહી હાથ ઘરી હતી
Reporter: News Plus