News Portal...

Breaking News :

સાવલીમાં રસૂલ પુર ગામે આંબેડકરની પ્રતિમાનું અને વિજય સોર્ય સ્થભનું અનાવરણ કરવામાં આવ્યું

2025-03-02 19:43:04
સાવલીમાં રસૂલ પુર ગામે આંબેડકરની પ્રતિમાનું અને વિજય સોર્ય સ્થભનું અનાવરણ કરવામાં આવ્યું


સાવલીમાં ભીમ આર્મી એકતા મિશન સાવલી દ્વારા આજ રોજ રસૂલ પુર ગામે ભારત રત્ન dr. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અને વિજય સોર્ય સ્થભ નું અનાવરણ કરવામાં આવ્યું.



સાવલી પોલીસ સ્ટેશન થી લય રસૂલ પુર ગામ સુધી રેલી સ્વરૂપે અને ડી.જે સાથે મોટી સંખ્યામાં ભીમ આર્મી સાવલીનાં સભ્યો, લોકો ,યુવાનો અને વડીલો ઉમટ્યા.આજનાં પ્રસંગે ખાસ વડગામ ધારા સભ્ય જીગ્નેશ મેવાણી  અને ભીમ આર્મી ભારત એકતા મિશનનાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિનય રતન સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા 


બાબા સાહેબની પ્રતિમા અનાવરણમાં સાવલી તાલુકા ભાજપ પ્રમુખ,પૂર્વ ધારા સભ્ય,જિલ્લા પંચાયત સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા,રસૂલ ગામ ખાતે dr. ભીમ રાવ આંબેડકરની પ્રતિમા અને વિજય શોર્યસ્થંભનું જીગ્નેશ મેવાણી ધારાસભ્ય અને રાષ્ટ્રીય અધ્યક્ષ વિનય રતનસિંહ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું.જીગ્નેશ મેવાની દ્વારા પોતાના વક્તવ્ય માં  સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા

Reporter: admin

Related Post