વડોદરા : પોલીસ ભવન ખાતે સંકલનની બેઠકમાં ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત તમામ ધારાસભ્યોની ટ્રાફિક સમસ્યા અંગે રજુઆત કરી હતી.

વાહન ચાલકો ટ્રાફિક સિગ્નલ તોડી રહ્યા છે તો તેની સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.વડોદરામાં ટ્રાફિક નો પ્રશ્ન ખૂબ જટિલ બન્યો છે જેથી આ મામલે નિરાકરણ આવવું જોઈએ.સાથે દબાણ હટવું જોઈએ તેમજ પાર્કિંગ ની જગ્યાએ વાહન ચાલકો પાર્કિંગ નથી કરતા અને રોડ પર પાર્કિંગ કરે છે તો તેની સામે પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ ધારાસભ્ય કેયુર રોકડિયાએ કરી છે.

Reporter: admin







