News Portal...

Breaking News :

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા ૩૧ - બેહનોના ગર્ભોત્સવ સંસ્કાર સંપન્ન

2025-01-28 09:34:50
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા ૩૧ - બેહનોના ગર્ભોત્સવ સંસ્કાર સંપન્ન


વડોદરા - પાદરા ગાયત્રી શક્તિપીઠ પર નવ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને ૩૧ બેહનો ના ગર્ભોત્સવ સંસ્કાર કરાવવામા આવ્યા. 


આયોજક પાદરાના વરિષ્ઠ કાર્ય કરતા મનિષા બેન ઠક્કર તેઓની ટીમના અથાગ પુરુષાર્થ મહેનત દ્વારા ૩૧ બેહનોના ગર્ભોત્સવ સંસ્કાર ખુબ ઉત્સાહા ઉમંગ સાથે વડોદરા શહેરના વરિષ્ઠ કાર્ય કરતા અને શાંતિ કુંજ આઓ ગઢે સંસ્કારવાન પેઢી વિભાગના જવાબદાર પ્રજ્ઞા પુત્રી ઉમાબેન પંડ્યાઅને તેઓ ની ટીમ દ્વારા સંપન્ન કરવવામા આવ્યા પાદરા શક્તિપીઠના વરિષ્ઠ અને ટ્રસ્ટી આશાકાકા,  હરકિશન ભાઈ, બાબુભાઈનો ખુબ સહયોગ થકી જ નવ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને ૩૧ બેહનોના ગર્ભોત્સવ સંસ્કારનુ આયોજન સફળ થઈ ક્યુ હતુ.અટલાદરા શાખાના સંચાલક દિલીપભાઈ પટેલનો સહયોગ પણ સરાહનીય હતો

Reporter: admin

Related Post