અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાખા નં ૧૦ સુભાનપુરા ચીકુવાડી કેન્દ્ર દ્વારા ચકલી સર્કલ પાસે રાજ લક્ષ્મી સોસાયટીમા અક્ષયાબેન અને શારદાબેનની ટીમના અથાગ પુરુષાર્થ મહેનત થકી પ્રજ્ઞા પુત્રી તારાબહેન પંડ્યા અને તેઓની ટોળી દ્વારા જ્યોતિ કલશ રથયાત્રા પ્રયાજ પ્રક્રિયા અંતર્ગત દીપ યજ્ઞના માધ્યમથી વિશ્વ વંદનીય માતા ભગવતી દેવી શર્માજીની જન્મ શતાબ્દી ૨૦૨૬ વંદનીય માતાજી સ્વયંમ એક દુર્ગા શક્તિ ની ઓળખ અખંડ જ્યોતિ રથયાત્રા નુ મહત્વ અખંડ જ્યોતિ શુ છે અખંડ જ્યોતિ સમક્ષ સાધના કરવાથી શુ પ્રાપ્ત થાય છે વિસ્તૃત સમજણ આપી સૌને યાત્રામાં જોડાઈને વિશેષ સહયોગ કરવા સમજાવવા આવેલ



Reporter: admin