News Portal...

Breaking News :

કોમર્સમાં ફર્સ્ટ યરનો અભ્યાસક્રમ શરૂ થતાં એજીએસયુ દ્વારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા.

2025-07-17 17:28:34
કોમર્સમાં ફર્સ્ટ યરનો અભ્યાસક્રમ શરૂ થતાં એજીએસયુ દ્વારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા.


આજ થી એમ.એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાય બીકોમના ક્લાસ રેગ્યુલર શરૂ થતા નવા વિદ્યાર્થીઓને એજીએસયુ દ્વારા આવકારવામાં આવ્યા હતા.




એમ એસ યુનિવર્સિટીના કોમર્સના પ્રથમ વર્ષમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓના આજથી એફવાય બીકોમના અભ્યાસક્રમનો પ્રારંભ થયો હતો ત્યારે કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એજીએસયુ વિદ્યાર્થી સંગઠન દ્વારા ઢોલ નગારા તેમજ કંકુ ચાંદો કરીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો બીજી તરફ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશીનો આનંદ જોવા મળ્યો હતો.

Reporter: admin

Related Post