News Portal...

Breaking News :

ગળતેશ્વર તાલુકાના ઘડિયા ગામે ચાંદીપુરા વાયરસના કારણે એક બાળકનું મૃત્યુ બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું

2024-07-26 20:26:23
ગળતેશ્વર તાલુકાના ઘડિયા ગામે ચાંદીપુરા વાયરસના કારણે એક બાળકનું મૃત્યુ બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું


ગળતેશ્વર તાલુકાના ઘડિયા ગામે ચાંદીપુરા વાયરસ ના કારણે એક બાળકનું મૃત્યુ થયું છે ત્યારબાદ આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે 


આજરોજ ગળતેશ્વર તાલુકાના ઘડિયા ગામે આરોગ્ય ખાતાની ટીમો દ્વારા સાવચેતીના ભાગરૂપે વિવિધ લોકોના સેમ્પલ લેવાની કામગીરી તેમજ આખા ગામમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અમે આ ચાંદીપુરમ વાયરસના લક્ષણો કેવા હોય છે તેની વિગતવાર માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી

Reporter: admin

Related Post