News Portal...

Breaking News :

કોર્પોરેશનના આવનારા ચૂંટણીમાં વોર્ડ નં. 8ના અપક્ષ ઉમેદવાર તરીકે સ્વેજલ વ્યાસની જાહેર ઉમેદવારી બાદ, સમગ્ર વિસ્તારના 180 ગણેશ મંડળોએ આપ્યો પ્રચંડ આવકાર

2025-09-02 17:42:57
કોર્પોરેશનના આવનારા ચૂંટણીમાં વોર્ડ નં. 8ના અપક્ષ ઉમેદવાર તરીકે સ્વેજલ વ્યાસની જાહેર ઉમેદવારી બાદ, સમગ્ર વિસ્તારના 180 ગણેશ મંડળોએ આપ્યો પ્રચંડ આવકાર

લોકોમાં સ્વેજલ વ્યાસની ઓળખ માત્ર એક નામ નથી, પણ એક યોદ્ધા, લડાયક અને સાચા સામાજિક કાર્યકર્તાની છબી છે.

આ વખતે વોર્ડ નં. 8ની જનતા પોતાના હક, ન્યાય અને વિકાસ માટે લડવા તૈયાર એવા યોદ્ધા ઉમેદવારને આગળ લાવવાના મૂડમાં છે.સ્વેજલ વ્યાસનું આગમન એક જાગૃતિ, જનશક્તિ અને પરિવર્તનનો સંકલ્પ બની રહ્યું છે.

Reporter: admin

Related Post