આવનાર સાલાર 2 માં કિયારા અડવાણી પ્રભાસ સાથે જોવા મળશે. પ્રભાસની ફિલ્મ સાલાર 2 માં કિયારા ને એન્ટ્રી મળે તે શક્યતા છે.
કિયારા રામચરણની આવનાર ' ગેમ ચેન્જર ' માં પણ હિરોઈન તરીકે છે. પ્રભાસની સાલાર 1 ને યોગ્ય પ્રતિસાદ ન મળ્યો હતો જેથી હેરોઇન તરીકે કિયારાની એન્ટ્રી થાય તેવી શક્યતા છે. કીયારાને પણ પ્રભાસ સાથે કામ કરવાની તક મળશે.
વધુ માહિતી મુજબ કિયારા અડવાણી અને રણવીર સીંહ સાથેની ફિલ્મ ડોન 3' નું શૂટિંગ ઘણા સમયથી લંબાઈ રહ્યું છે. જેને લઇ કિયારા બીજા પ્રોજેક્ટ પર ધ્યાન આપી રહી છે. પ્રભાસ નું સાલાર 1 જોઈએ તેટલો પ્રતિસાદ ન મળતા કિયારાની એન્ટ્રી જોવા મળે તેવી શક્યતા છે.
Reporter: admin







