ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોની દ્વારા નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી. નવા નામની જાહેરાત પ્રસંગે શહેર અધ્યક્ષ સહિત સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આદિત્ય પટેલે પ્રમુખ તરીકેનો પદ ગ્રહણ કરતા પહેલા મા સરસ્વતીને વંદન કર્યા

આદિત્ય પટેલના નામની જાહેરાત થતા જ તેમના પર શુભેચ્છાઓનો વરસાદ વર્સવા માંડ્યો. સમિતિના તમામ સભ્યોએ મળી નવા પ્રમુખને સ્વામી વિવેકાનંદની મૂર્તિ ભેટ આપી સત્તાવાર રીતે પદગ્રહણ કર્યા બાદ નવનિયુક્ત પ્રમુખ આદિત્ય પટેલે પ્રતિક્રિયા આપી



Reporter: admin







