વડોદરા શહેર પ્રિયા ટોકીઝ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ અને વીટકોસ બસની વચ્ચે એક્ટિવાનું થયું કચુંબર.

ખાનગી લક્ઝરી બસનો ચાલક રોંગ સાઈડથી આવીને વિટકોસ બસને ઓવરટેક મારતા એકટીવા ચાલક ફસાયો. ખાનગી કંપનીની બસમાં કંપનીમાંથી છૂટીને ઘરે જતા કર્મચારીઓ પણ અટવાયા. સદ નસીબે એકટીવા ચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. એક્ટીવા ચાલાક એ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ગોત્રી પોલીસ ઘટના સ્થળે દોડી આવી કંપનીના કર્મચારીઓ સહિત બસ પોલીસ સ્ટેશન પહોંચી.


Reporter: admin







