News Portal...

Breaking News :

એક્ટિવા ચાલાક વૃદ્ધને બસે 10 ફૂટ ઘસેડીને લઇ ગઈ

2025-06-13 14:23:05
એક્ટિવા ચાલાક વૃદ્ધને બસે 10 ફૂટ ઘસેડીને લઇ ગઈ


વડોદરા :વિશ્વામિત્રી બ્રીજ થી અક્ષર ચોક તરફ જતો માર્ગ મહુધા થી ગજેરા તરફ જતી બસ દ્વારા અકસ્માત બ્રીજ ઉતારતા જ ડિવાઇડરનો જોખમી કટ બ્રીજની બીજીબાજુ સર્વીસ રોડ ગટર લાઈન ના કામ માટે  બંધ સ્થાનિકો રોન્ગ સાઈડ આવવા મજબુર એક્ટિવા ચાલાક વૃદ્ધ ને બસે 10 ફૂટ ઘસેડીને ને લઇ ગઈ.  


વૃદ્ધ પર બસ ચઢી ગઈ અને માથામાં,પગમાં અને પેટમાં ઇજા થઈ હતી. ઈજાગ્રસ્તને ssg લઈ ગયા છે હાલત ગંભીર છે. ડ્રાયવર પલાયન અહી સ્પીડ બ્રેકર બનનાવવામાં આવે કાંતો આ જોખમી ડિવાઈડરનો કટ બંધ કરવાંમાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

Reporter: admin

Related Post