અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા જીલ્લા શહેરના આત્મીય ભાઈઓ,બહેનો.
શાંતિકુંજ હરિદ્વાર થી મળેલ સંદેશ અનુસાર તા.12/5/2025 વૈશાખ સુદ પૂનમ "બુદ્ધ પૂર્ણિમા" છે.એ દિવસે લાખો ઘરોમાં ગૃહે ગૃહે યજ્ઞ થશે.
વડોદરા શહેર અને જિલ્લામાં એક સાથે,એક સમયે ,એક ઉદેશ્ય સાથે કરવા મા આવેલ યજ્ઞકાર્ય બ્રહ્માસ્ત્ર બની જાય છે.જે વાતાવરણ માં રહેલ વિષાક્તા ને દૂર કરે છે.દ્વાપર ,ત્રેતાયુગમાં પણ અશ્વમેધ મહાયજ્ઞ અને રાજસૂય યજ્ઞ વાતાવરણ પરિશોધન માટે જ કરવામાં આવ્યા હતા જે આજે અનિવાર્ય જ નહીં પરંતુ અતિ આવશ્યક છે.
Reporter: admin