અકસ્માત એટલું જબરજસ્ત હતો કે બસમાં બેઠેલા લોકો નીચે પડી ગયા હતા.કારની સ્પીડ લિમિટ કરતા વધારે હોય તેવું બસમાં બેઠેલા લોકોનું કહેવું છે.વૈભવી કાર અને બસ વચે અકસ્માત થયો હતો.કારમાં બેઠેલા લોકોને બચાવ માટે તમામ એર બેગ ખુલી ગયા હતા.બસમાં મુસાફરી કરતા લોકોના જીવ તળાવે ચોંટયા હતા.