વડોદરા જિલ્લાના ડેસર પાસેના ઇટવાડ ગામની ઘટના.ગઈકાલે મિત્રમંડળ સાથે ઇટવાડ ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં ન્હાવા પડેલ મિત્રો પૈકી માંજલપુર વડોદરાનો યુવક મિનેષ સોલંકી નદીમાં તણાયો.

ગઈકાલે અને આજે સ્થાનિક તરવૈયાઓ અને NDRF ની ટીમ દ્વારા કરાઈ રહી હતી શોધ ખોળ આજે મિનેષ લક્ષ્મણ સોલંકીનો મૃતદેહ શોધાયો ડેસર પોલીસ અને મૃતકના પરિવારજનો ઘટના સ્થળે ડેસર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પી,એમ,અર્થે ખસેડાયો

Reporter: admin