વડોદરા શહેરમાં દિવસ અને દિવસે અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે વધુ એક બનાવો દંતેશ્વર ખાતે બન્યો હતો.

એક કાર ચાલકે બીજા કાર ચાલકને પાછળથી ઠોકર મારતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. સાથે એક બાળક પણ હતું જે અત્યારે 108 ના મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. વધુ તપાસ છાણી પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી દ્વારા હાથ ધરવમાં આવી છે.

Reporter: admin







