નૈરોબી: ચીનમાં કીડીઓની પ્રબળ માગ છે. ચીનમાં કીડીઓની તસ્કરી માટે આ ત્રણ કારણો ખાસ જવાબદાર છે.
હાલ ચીનમાં કીડીઓની તસ્કરીનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. વિશ્વમાં સૌથી વધુ કીડીઓની તસ્કરી પાછળ મુખ્યત્વે ચીનનો હાથ હોવાનું સામે આવ્યુ છે. જેના કારણે એશિયા અને આફ્રિકા સહિતના દેશો પરેશાન છે. હવે એ જાણવુ પણ જરૂરી છે કે આખરે આ ચીનાઓ આ કીડીઓનું શું કરે છે? એક રિપોર્ટ અનુસાર, કેન્યાની રાજધાની નૈરોબી ના ઍરપોર્ટ પરથી એક ચીની નાગરિકની કીડીઓની તસ્કરી માટે ધરપકડ કરવામાં આવી હતી. તેની બેગમાંથી 2000 થી વધુ જીવતી કીડીઓ મળી આવી હતી. હવે તેને કેન્યાઈ કોર્ટે કીડીઓની તસ્કરીના આરોપમાં એક વર્ષની સજા સંભળાવી છે. અને સાથે જ 10 લાખ કેન્યાઈ શીલિંગ નો દંડ પણ ફટકાર્યો છે.કેન્યામાં ચીની નાગરિકની ધરપકડ બાદ કીડીઓના આ આખા કાળાબજારનો પર્દાફાશ થયો છે.હાલ ચીનમાં કીડીઓની તસ્કરીનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે.
વિશ્વમાં સૌથી વધુ કીડીઓની તસ્કરી પાછળ મુખ્યત્વે ચીનનો હાથ હોવાનું સામે આવ્યુ છે. જેના કારણે એશિયા અને આફ્રિકા સહિતના દેશો પરેશાન છે. હવે એ જાણવુ પણ જરૂરી છે કે આખરે આ ચીનાઓ આ કીડીઓનું શું કરે છે? BBC ની એક રિપોર્ટ અનુસાર, કેન્યાની રાજધાની નૈરોબી ના ઍરપોર્ટ પરથી એક ચીની નાગરિકની કીડીઓની તસ્કરી માટે ધરપકડ કરવામાં આવી હતી. તેની બેગમાંથી 2000 થી વધુ જીવતી કીડીઓ મળી આવી હતી. હવે તેને કેન્યાઈ કોર્ટે કીડીઓની તસ્કરીના આરોપમાં એક વર્ષની સજા સંભળાવી છે. અને સાથે જ 10 લાખ કેન્યાઈ શીલિંગ નો દંડ પણ ફટકાર્યો છે.કેન્યામાં ચીની નાગરિકની ધરપકડ બાદ કીડીઓના આ આખા કાળાબજારનો પર્દાફાશ થયો છે.આ ધરપકડ બાદ ઊંડાણપૂર્વની તપાસને અંતે સામે આવ્યુ કે આ કોઈ સામાન્ય ચોરી નથી પરંતુ એક મોટુ ઈન્ટરનેશન રેકેટ છે.
Reporter: admin







