News Portal...

Breaking News :

સાવલી મુવાલ રોડ પર લોખંડ ની એંગલ ભરીને આવતી ટ્રકે બેઠક મંદિર પાસે આવેલી.ફાટક પાસે પલટી મારી

2025-05-13 10:28:29
સાવલી મુવાલ રોડ પર લોખંડ ની એંગલ ભરીને આવતી ટ્રકે બેઠક મંદિર પાસે આવેલી.ફાટક પાસે પલટી મારી


કાલોલ થી લોખંડની ભારે એંગલો ભરીને મહીસાગર જીલ્લાનાં કપડવંજ ખાતે ખાલી કરવા જતી જી.જે.01DY 9481 નંબરની ટ્રકે મારી પલટી.


ઓવર લોડીંગનાં કારણે મુવાલ ફાટક પાસે વળાંકમાં ટ્રક ચાલકે સ્ટિયરિંગ પર થી કાબૂ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાઈ.ડ્રાઇવર રાજવીર સિંઘને માથાનાં ભાગે ઇજા..મુવાલ ફાટક પાસે રહેનાક વિસ્તાર પાસે જ ટ્રેક પલટી મારી ઝાડનાં લીધે ટ્રક વીજપોલ સાથે અથડાતા બચી ગઈ....મોટી જાનહાનિ ટળી...ડ્રાઈવર રાજવીર સિંઘ કૂદી જતા આબાદ બચાવ

Reporter: admin

Related Post