દિવસ અને દિવસે અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે આજે ફરી એક વખત ઓવર સ્પીડ સ્કોડા કાર ના કારણે એકટીવા ચાલક સહિત ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેને પગલે ઘટના સ્થળ પર પોલીસ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઈજાગ્રસ્તને 108 ના મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા