આજરોજ પ્રતાપ નગર હેડ કોટર ખાતે નિવૃત પોલીસ કર્મચારી દ્વારા ગઈકાલે અમદાવાદ બનેલી પ્લેન દુર્ઘટનાને લઈને આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું

ખાસ કરીને મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ માટે જોડાયા હતા પ્રતાપ નગર મહિપાલસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી


Reporter: admin