News Portal...

Breaking News :

NEET પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં કુલ ૪૦ની ધરપકડ

2024-08-02 15:20:19
NEET પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં કુલ ૪૦ની ધરપકડ


નવી દિલ્હી: CBI એ ( સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) NEET પેપર લીક કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી છે, જેમાં અત્યાર સુધી કુલ ૪૦ લોકોની ધરપકડ કરી છે, આ દરમિયાન ૧૫ લોકોનું બિહાર પોલીસે ધરપકડ કરી છે.


આ માટે CBI એ ચાર્ટશીટ દાખલ કરી છે. આ ચાર્ટશીટમાં નીતીશ કુમાર, સિકંદર યાદવેન્દુ, રોશન કુમાર, અમિત આનંદ, મનીષ પ્રકાશ સિવાય અવધેશ કુમાર, અખિલેશ કુમાર,અભિષેક કુમાર,શિવાનંદન કુમારના નામ આરોપીની યાદી માં સામીલ છે. 


CBI એ જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ ૪૦ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું કે ૫૮ લોકોને તેમના સ્થળ પરથી સર્ચ કાર્ય છે. ફરી આ રીતના પેપર લીક ના બનાવ ન બને એ માટે આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Reporter: admin

Related Post