વડોદરા : ડભોઇ રોડ ગણેશ નગર હરિ ભક્તિ એસ્ટેટ એચ. પી. પેટ્રોલ પંપ ની પાછળ આવેલા રૂ ના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી.

આગની જાણ થતા ફાયર બ્રિગેડ આગ બુઝાવવા દોડી ગયું હતું અને યુદ્ધના ધોરણે આગ અને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી, આ આગની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો!



Reporter: admin







