વડોદરાના ભાઈલી વિસ્તારમાં રહસ્યમય પિતા અને માસુમ પુત્રીની આત્મહત્યાથી ચકચાર મચી છે.

તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા આશરે 50 થી 60 પેજની સુસાઇડ નોટ પોલીસને મળી આવી છે.પિતા અને દીકરી છેલ્લા બેમહિનાથી વડોદરામાં રહેતા હતા.પિતાનું નામ છે ચિરાગભાઈ બ્રમામી અને અને દીકરીનું નામ જશ્વી ચિરાગભાઈ બ્રમામી.

ચિરાગભાઈનું તેમની પત્ની સાથે ડિવોર્સ થયેલા છે.ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને માહિતી મળી છે. પિતાની ઉંમર 41 વર્ષ અને દીકરીની 09 વર્ષ હોવાની માહિતી મળી છે.

Reporter: admin







