વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે લોકો માં જન જાગૃતિ ફેલાઈ લોકો એચઆઈવી એઇડ્સ વિશે સભાન અને જાગૃત થાય તે હેતુ થી રેલી કાઢવા માં આવી

રેલી માં મેડિકલ કોલેજના ઇન્ટર્ન સ્ટુડન્ટ ડોક્ટરો તેમજ મોટી સંખ્યામાં સ્ટાફ બેનરો લઈને જોડાયા

સાવલી નગર નાં વિવિધ વિસ્તારો માં પસાર થઈ ને રેલી સ્વરૂપે અને બેનરો દ્વારા લોકો જાગૃતિ ફેલાવવા માં આવી

Reporter: admin







