News Portal...

Breaking News :

સાવલીમાં બાવન ગામ પરગણા વણકર સમાજ દ્વારા ધોરણ 10 અને 12 નાં તેજસ્વી તારલાઑને ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

2025-06-07 14:12:49
 સાવલીમાં બાવન ગામ પરગણા વણકર સમાજ દ્વારા ધોરણ 10 અને 12 નાં તેજસ્વી તારલાઑને ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો


સાવલી શિક્ષણ મંડળી ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને સિલ્ડ ,મેડલ અને શિક્ષણ લક્ષી સામગ્રી આપવામાં આવી 


આજનાં કાર્યક્રમમાં વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિનાં પ્રમુખ રણજીતસિંહ પરમાર તેમજ શિક્ષણ મંડળીનાં હોદેદારો ખાસ ઉપસ્થિત રહ્યા વણકર સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધે અને ઉત્તરોત્તર શિક્ષણમાં તેમનો વિકાસ અને ક્ષમતા વધે તે ઉદ્દેશ્ય થી પ્રોત્સાહન પૂરું પાડવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


રણજીતસિંહ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી શિક્ષણ કીટ શિક્ષણ મંડળી દ્વારા આપવામાં આવીઆજના સાંપ્રત સમયમાં વિશ્વ હરણ ફાડ  ભરી રહ્યું છે ત્યારે આજનાં યુગ માં શિક્ષણ એ પાયાનો મહત્વ નો ભાગ છે વિદ્યાર્થીઓ પોતાનો અને પરિવાર સમાજ અને દેશ નો વિકાસ અને વૃદ્ધિ કરવા માટે શિક્ષણ લેવું જરૂરી છે તે હેતુ થી આજનો કાર્યક્રમ યોજવા માં આવ્યો

Reporter:

Related Post